શોધખોળ કરો

થર્ટી ફર્સ્ટે દારૂ પીને પકડાયા તો અમદાવાદ પોલીસ દારૂડિયાઓના કરશે આવા હાલ, જાણો વિગતે

1/5
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની દૂષણ ખૂબ વ્યાપક પ્રમાણમાં ઘૂસી ગયું છે. હવે, તો કોઈ છોછ અને સામાજિક પ્રતિષ્ઠાનો વિચાર કર્યા વિના કેટલાક પ્રતિષ્ઠિત લોકોના ઘરોમાં જ દારૂની પાર્ટીઓ યોજાતી થઈ ગઈ છે. ત્યારે પોલીસ માટે આવા લોકોને પકડવા એક પડકાર બની રહેશે તેમાં કોઈ બેમત નથી.

2/5
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસે તો દારૂડિયાઓને પકડવા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સુરત રેન્જ આઈજી જી એસ મલિકે જાહેરાત કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં જો કોઈ પોલીસ જવાન કોઈ વ્યક્તિને દારૂ પીને વાહન ચલાવતો પકડશે તો તેને અલગથી 100 રૂપિયા ઈનામ આપવામાં આવશે. ન્યૂ યર પાર્ટીઓ શરૂ થયા તે પહેલા જ આ જાહેરાત કરવામાં આવી છે.

3/5
જિગ્નેશે તેના સમર્થકો સાથે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માગ સાથે અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ મથકનો ઘેરાવ અને વાડજમાં દેખાવો કર્યા હતા. જોકે, એ વાત અલગ છે કે, જિગ્નેશના આંદોલન બાદ પોલીસે ખાસ ટૂકડીઓ બનાવી કરેલી રેડમાં નામ માત્રના કેસ થયા છે. તો પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય છે, એ જાણતી પોલીસે ખાસ કરીને અમદાવાદમાં થર્ટી ફર્સ્ટે દારૂની મહેફિલો માણનારાઓને પકડવા વિશેષ તૈયારીઓ કરી છે.

4/5
ગુજરાતમાં ચૂંટણી પહેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકુરે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી સરકાર અને પોલીસની પોલ ખોલી હતી. તો ચૂંટણી પછી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં બેરોકટોક વેચાતા દારૂ સામે આંદોલન છેડી સરકાર અને પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે.

5/5
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જોઈએ તેટલો દારૂ મળે છે. સરકાર ગમે તેટલા કડક કાયદા બનાવે પરંતુ પીવાના શોખીનો તેમની વ્યવસ્થા કરી જ લે છે. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પીનારાઓને ઝબ્બે કરવા પોલીસે ખાસ તૈયારીઓ કરી લીધી છે. જેના ભાગ રૂપે પોલીસે ખાસ ‘દારૂ પીધેલાઓને પકડવાની વાન’ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget