શોધખોળ કરો

વિસાવદરઃ યુવકને યુવતી સાથે હતા શારીરીક સંબંધો, યુવતીના ભાઈઓને જાણ થતાં શું કર્યું? જુઓ વિગત

1/3
મંગળવારે સવારે બાજુવાળા ખેતરમાં રહેતા મૃતકનાં ભાઇ અશોકભારથીને જાણ કરતાં તેઓ ત્યાં દોડી ગયેલ અને ખંભાળીયાનાં સરપંચ અમરૂભાઇ ખુંમાણને વાકેફ કરતાં પોલીસને જાણ કરી હતી. બીલખાનાં પીએસઆઇ જે.ડી. પંડયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતકનાં ભાઇ અશોકભારથીએ માંગનાથ પીપળીનાં ત્રણ દેવીપુજક ભાઇઓ નિતેશ બાબુ, લાલો અને વિપુલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને જેની જાણ આરોપીઓને થઇ જતાં સોમવારનાં રાત્રીનાં આ ત્રણેય ભાઇઓ ઉમરળાની સીમમાં ખેતરે પહોંચી ભરત પર તિક્ષણ હથિયારોથી માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવી નાસી ગયા હતાં. ભરત સોમવારે સાંજે ઘરે જમીને ખેતરે મગફળીનું વાવેતર કર્યુ હોય અને રાત્રીનાં જંગલી જનાવરનો ત્રાસ હોવાથી રખોપુ કરવા ગયો હતો એમ અશોકભારથીએ પોલીસને જણાવ્યું હતું.

2/3
વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામના બાવાજી યુવાન ભરતભારથી ઉર્ફે સંજયભારથી દીલુભારથી ગોસ્વામી (ઉ.વ.40) સોમવારનાં રાત્રીનાં વાજડી જવાનાં રસ્તે ઉમરાળા ગામની સીમમાં આવેલ પોતાનાં ખેતરે હતાં. ત્યાં ત્રણ વ્યક્તિએ તેમની તિક્ષ્ણ હથિયાર માથામાં મારીને હત્યા કરી હતી.

3/3
વિસાવદર: વિસાવદરનાં ખંભાળીયા ગામનાં યુવાનનું માંગનાથ પીપળીના ત્રણ ભાઈઓ સોમવારે રાત્રીનાં તિક્ષ્ણ હથિયાર માથામાં મારીને ઘાતકી હત્યા કરી નાસી છુઠ્યા હતાં. યુવાનના યુવતી સાથે પ્રેમ સંબંધ હોય ત્રણેય ભાઈઓએ તેની ઘાતકી હત્યા કરી હોવાની વાત બહાર આવી છે. પોલીસે આ બનાવમાં ત્વરીત તપાસ હાથ ધરી ત્રણેયને ઝડપી લીધા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget