શોધખોળ કરો
સ્વરૂપવાન યુવતી અને યુવકને એક બીજા સાથે પ્રેમ સંબંધ બંધાયા પછી બન્નેએ શું કર્યું, જાણીને ચોંકી જશો
1/4

ત્યાર બાદ મહિલાએ પોતાના મિત્ર રેહાન સરિફ ગનીને બોલાવી તેને ઘટનાની જાણ કરી હતી અને તેની મદદ લઈ તેની સાથે બાઈક પર સવાર થઈ પ્રેમી અને પ્રેમિકા સાથે મૃતદેહ જોવા ગયા હતા જ્યાં પોલીસ અને લોકોને જોઈ હેબતાઈ ગયા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે આરોપી મહિલા અને પ્રેમી સાથે મદદ કરનારની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધ્યો હતો.
2/4

મહિલા અને પ્રેમીએ ગતરાત્રીના આવેલા જુના પ્રેમીને તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે મારીને હત્યા કરી દીધી હતી. ગભરાયેલા હત્યારાઓએ જુના પ્રેમીનો મૃતદેહ નવસારીના વિરાવળ ગામ ખાતે આવેલ પૂર્ણા નદીના બ્રીજ પર છોડીને ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી પરત આવી લોહીના ડાઘાઓ સાફ કર્યાં હતા.
Published at : 09 Jan 2019 08:50 AM (IST)
Tags :
Navsari PoliceView More





















