શોધખોળ કરો
કોહલીએ સ્વતંત્રતા દિવસ પર ક્યા સાથી ખેલાડીઓને આપી ખાસ ચેલેન્જ, જાણો વિગત
1/3

કોહલીએ આગળ લખ્યું કે, સ્વતંત્રતા દિવસ પર તમે તમારા નવા લુકને સોશિયલ મીડિયા પર શેર કરો અને #Veshbhusha લખવાનું ન ભૂલો. કોહલીના ફેન્સને આ વીડિયો ખૂબ ગમી રહ્યો છે અને એક કલાકમાં જ ચાર લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે.
2/3

કોહલીએ વીડિયો શેર કરીને કહ્યું કે, ‘તુમ મુઝે ખુન દો મૈં તુમ્હે આઝાદી દુંગા’ બાળપણમાં આ લાઇનો મેં સાંભળી હતી જે મને આજે પણ યાજ છે. તેથી હું મારી આ વેશભૂષામાં સ્વતંત્રતા દિવસ પર એક નવા લુકમાં દેખાવા માટે શિખર, રિષભ અને તમામ દેશવાસીઓને નોમિનેટ કરું છું.
Published at : 08 Aug 2018 02:54 PM (IST)
View More





















