શોધખોળ કરો

Esports: ભારતમાં ગેમિંગ ઈંડસ્ટ્રી અને ભવિષ્યમાં કોમનવેલ્થ, એશિયન ગેમ્સની રીતે કરિયર તરીકેના વિકલ્પો

YouGov ગ્લોબલ પ્રોફાઇલ્સના નવા ડેટા અનુસાર, વિશ્વમાં ચારમાંથી એક વ્યક્તિ (25 ટકા) તેમના અઠવાડિયાના ઓછામાં ઓછા 7 કલાક તેમના મોબાઇલ ફોન પર વિડિયો ગેમ્સ રમવામાં વિતાવે છે.

Esports: YouGov ગ્લોબલ પ્રોફાઇલ્સના નવા ડેટા અનુસાર, વિશ્વમાં ચારમાંથી એક વ્યક્તિ (25 ટકા) તેમના અઠવાડિયાના ઓછામાં ઓછા 7 કલાક તેમના મોબાઇલ ફોન પર વિડિયો ગેમ્સ રમવામાં વિતાવે છે. ભારતમાં, 19 ટકા વસ્તી અઠવાડિયામાં 1-7 કલાક અને 11 ટકા 7-14 કલાકની વચ્ચે મોબાઈલ ગેમ રમવામાં વિતાવે છે.

દેશમાં ઈ-સ્પોર્ટ્સ એથ્લેટ્સ અને ટીમોની સંખ્યા પણ કોરોના મહામારી આવ્યા પછી બમણી થઈ ગઈ છે. આકર્ષક ઇનામ લાભો ઓફર કરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરની અગ્રણી ટુર્નામેન્ટો દ્વારા તમામ વય જૂથોના લોકો આવી ઓનલાઈન ગેમ્સ રમવા માટે આકર્ષાયા છે. અમુક ઈ-સ્પોર્ટ્સ ટાઈટલ ટુર્નામેન્ટોએ રૂ. 2 કરોડ સુધીના જંગી ઈનામી પૂલની જાહેરાત કરી હતી.

દેશમાં ઈ-સ્પોર્ટ્સના વિકાસ માટે નવી દિશાઓ ખુલવાની હાલ શક્યતાઓ છે અને એટલે જ 2021 E&Y રિપોર્ટનું શીર્ષક 'રેડી, સેટ, ગેમ ઓન!' હતું. અપેક્ષા છે કે આ ઉદ્યોગનું બજાર કદ 46 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વધશે અને 2025 સુધીમાં રૂ. 1,100 કરોડ સુધી પહોંચશે.

કારકિર્દી તરીકે ઈ-સ્પોર્ટ્સઃ

ઈ-સ્પોર્ટ્સ ઉદ્યોગની આ તમામ સંભાવનાઓ જેમાં મોટી રકમની કમાણી તેમજ તેની સાથે આવતી માન્યતાનો સમાવેશ થાય છે, તે ભારતીય યુવાનોને કારકિર્દીના ગંભીર વિકલ્પ તરીકે ઈ-સ્પોર્ટ્સ લેવા માટે પ્રેરિત કરે છે. ભારતમાં ઈ-સ્પોર્ટ્સના વિકાસના માર્ગમાં નજીકના ભવિષ્યમાં મોટો ઘટાડો જોવા મળશે નહીં અને તેથી તે ઈ-સ્પોર્ટ માર્કેટિંગ, કોચિંગ, ઈ-સ્પોર્ટ્સ પત્રકારો, ગેમ ડિઝાઇનર્સ વગેરે જેવા કારકિર્દીના વિવિધ વિકલ્પો રજૂ કરે છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ જાહેરમાં કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ઈ-સ્પોર્ટ્સનો સમાવેશ થાય. એ સમય આવી ગયો છે કે સ્પર્ધાત્મક ગેમિંગને ઓલિમ્પિક્સ અને આગામી કોમનવેલ્થ ગેમ્સમાં પણ દર્શાવવામાં આવે. આવું થવામાં ભારત મોખરે રહેશે તેમાં કોઈ શંકા દેખાતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana Accident Case:જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના થયા મોત, જુઓ વીડિયોમાંAmit Shah: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશવાસીઓને આપી નવા વર્ષની શુભકામનાઓ, જુઓ વીડિયોમાંPM Modi:સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓની પાઠવી શુભેચ્છાઓ... જુઓ વીડિયોમાંBhupendra Patel: પંચદેવ મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીએ સૌને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ
Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન
Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Embed widget