શોધખોળ કરો

તમિલનાડુમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, 160 કરોડ કેસ, 100 કિલો સોનું જપ્ત

1/5
 આ ઉપરાંત 1૦૦ કિલો સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે અને આ આંકડો વધી શકે તેમ છે. રોકડ રકમ એક ટ્રાવેલર બેગ અને પાર્કિંગમાં ઊભેલી કારમાંથી મળી આવી હતી. જ્યારે જ્વેલરી ઉપરાંત સોનાનાં ડઝન જેટલાં બિસ્કિટ પણ મળી આવ્યાં છે.

2/5
 રાજ્યમાં ચેન્નઈ, મદુરાઈ, અરુપુકોટાઈ અને વેલુર સહિત અનેક સ્થળોએ કંપનીના પરિસર પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઈન્કમટેક્સ વિભાગે કંપનીના 20 જેટલા સંકુલ પર ‘ઓપરેશન પાર્કિંગ મની’ના નામે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીના મુખ્ય સૂત્રધાર નાગરાજનના મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામી સહિત એઆઈએડીએમકેના મોટા નેતાઓ સાથે તેમને ‌નીકટના સંબંધો છે.

3/5
 ઈન્કમટેક્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં ફાળવવામાં આવેલા દરોડામાં આ સૌથી મોટી જપ્તી છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગને કંપની દ્વારા નાણાંની જંગી અને અસાધારણ લેવડદેવડની જણકારી મળી હતી અને ત્યારબાદ કર ચોરીની શંકા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

4/5
  ચેન્નઈ: તમિલનાડુમાં ઈન્કમટેક્સ વિભાગે હાઈવે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી એક કંપની સહિત 20 જગ્યાએ દોરડા પાડ્યા હતા. જેમાં 160 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. ઈન્કમટેક્સ વિભાગે સોમવારે ‘ઓપરેશન પાર્કિંગ મની’ ના નામથી આ ઓપરેશન શરૂ કર્યું હતું.

5/5
 તમિલનાડુની મેસર્સ એસપીકે એન્ડ કંપનીના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે સરકાર તરફથી કોન્ટ્રાક્ટ કર્યા બાદ માર્ગ અને હાઈવે નિર્માણ સાથે સંકળાયેલ આ એક પાર્ટનરશિપ કંપની છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 160  કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે, જે બિનહિસાબી હોવાની શંકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget