શોધખોળ કરો
વાવાઝોડાના કારણે ઝાડ પડતાં ભાજપના કયા મહિલા સાંસદ માંડ-માંડ બચી ગયા, જાણો વિગત
1/5

જોકે ત્યાર બાદ સુરક્ષાકર્મીઓ, પોલીસમકર્મીઓ અને ભાજપના કાર્યકર્તાઓએ મળીને રસ્તા પરનું આ ઝાડ હટાવ્યું હતું. સાંસદ હેમા માલિનીએ લગભગ અડધો કલાક રોડ પર જ રોકાવવું પડ્યું હતું.
2/5

તોફાનના કારણે રસ્તામાં ઝાડ પડી ગયું હતું જેના કારણે હેમા માલિનીની કાર ઝાડ સાથે ટકરાઈ હતી. જોકે હેમા માલિનીને કોઈ ઈજા થઈ નથી. ઝાડ પડવાથી રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Published at : 14 May 2018 09:34 AM (IST)
View More





















