શોધખોળ કરો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ

1/3
નવી દિલ્લી: હવે જો હૈદરાબાદમાં તમારે દારૂ ખરીદવો હશે તો આધાર કાર્ડ દેખાડવું ફરજિયાત છે. તેલંગાના રાજ્યના એક્સાઈઝ ડિપોર્ટમેંટે પબમાં દારૂ ખરીદવા માટે આધાર કાર્ડ કે કોઈ પણ ઓળખ કાર્ડ દેખાડવું અનિવાર્ય બનાવી દીધું છે. હાલમાં એક સગીર દ્વારા સગીર છોકરીની હત્યા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2/3
તમને જણાવી દઈએ કે 17 વર્ષીય વિદ્યાર્થીની હત્યા તેની સાથે ભણનાર એક 17 વર્ષીય વિદ્યાર્થીએ કરી હતી. આ ઘટના પછી પબમાં સગીરો દારૂ વહેચવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ વિશે શહેરના તમામ પબને એવી સૂચના આપવામાં આવી છે કે 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરા-છોકરીઓને અંદર પ્રવેશવા કે દારૂની વહેંચણી કરવી નહીં.

3/3
ઉલ્લેખનીય છે કે કેંદ્ર સરકાર આધાર કાર્ડને તમામ જરૂરી સેવાઓ માટે અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે. મોબાઈલ અને પાન કાર્ડને પણ આધાર સાથે લિંક કર્યા પછી સરકાર ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે પણ આધારને જોડવાની તૈયારી કરી રહી છે. હાલમાં સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિ શંકરે કહ્યું હતું કે તે ડ્રાઈવિંગ લાઈસન્સને પણ આધાર સાથે જોડવા પર વિચાર કરી રહ્યા છે. તેમને કહ્યું કે આ સંબંધમાં તેમને પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે પણ વાતચીત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Embed widget