શોધખોળ કરો

‘ગૌહત્યાના નામે હત્યા કરનારાઓએ હવે આતંકીઓ સામે લડવા જવું જોઈએ ’, ક્યા હિન્દુવાદી નેતાએ કર્યો આ કટાક્ષ?

1/4
 તેમણે આગળ કહ્યું કે, અમે સરકારને સાઈલન્સ ઝોનના બહાને ઉત્સવ ખતમ કરવા નહીં દઈએ. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરવા નહીં દઈએ. એટલું જ નહીં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકારને પોતાની હદમાં રહેવાની ચીમકી પણ આપી અને કહ્યું કે, અમે અમારા તહેવાર પર કોઈની પણ દખલ સહન નહીં કરીએ.

2/4
ઠાકરેએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવો પર નિયમ કાયદાનો ડર બતાવીને ઉત્સવોને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ સરકારને એ નથી ખબર કે મંત્રાલયોથી વધારે ભીડ મંદિરોમાં લાગે છે. આખરે જે લોકોને મંદિરોની આરતીથી પરેશાની થાય છે તેને સવારની અજાનથી મુશ્કેલી કેમ નથી થતી.

3/4
1996માં જ્યારે અમરનાથ યાત્રા પર હુમલો થયો હતો અને સમગ્ર યાત્રા પર આતંકી હુમલાનું જોખમ હતું ત્યારે બાલા સાહેબ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો અમરનાથ યાત્રા પર આતંકી હુમલો થાય તો મુંબઈ સહિત સમગ્ર દેશમાંથી હજ માટે એક પણ ફ્લાઈટ નહીં ઉડે. ઉદ્ધવ ઠાકરેએ આ જ ઘટનાનું ઉદાહરણ આપતા કહ્યું કે, હવે શું હિન્દુત્વવાદી સરકરમાં દમ નથી રહ્યો, લાગે છે કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગન લઈને હિન્દુત્વની રક્ષા કરવી પડશે.

4/4
મુંબઈઃ આતંકીઓ દ્વારા અમરનાથ યાત્રિઓ પર હુમલા બાદ પ્રથમ વખત શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર મોટો હુમલો કર્યો છે. ગૌરક્ષકોના બહાને સરકારના આડે હાથ લેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે ગૌરક્ષક ગૌમાંસના નામ પર હત્યા કરીને ફરી રહ્યા છે, ગૌરક્ષાના નામે પાખંડ મચાવી રહ્યા છે તેમણે હવે આતંકીઓ સાથે લડવા જવું જોઈએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ

Embed widget