શોધખોળ કરો
કર્ણાટકઃ અમિત શાહે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ટ્રાન્સલેટરે ભાંગરો વાટતા થયા ગુસ્સે
1/5

આ દરમિયાન અમિત શાહ ગુસ્સો કરતા ટ્રાન્સલેટરને તેની ભૂલ સુધારવા માટે સલાહ આપતા નજરે પડે છે.
2/5

રેલીમાં ટ્રાન્સલેટરે ઘણી બધી ભૂલો કરી હતી. એવામાં એક વખત તો તેઓ મોદીને ભાજપના પ્રધાનમંત્રી ગણાવે છે. વીડિયોમાં ભાજપ અધ્યક્ષ કૉંગ્રેસ પર નિશાન સાધતા જ્યારે એમ કહે છે કે બેંગલુરૂમાં કણાર્ટક સરકારના નામનું જે ટ્રાન્સફોર્મર છે તે બળી ગયું છે. તેના પર ટ્રાન્સલેટર કહે છે કે કર્ણાટક સરકાર પાવર હાઉસ છે.
Published at : 03 May 2018 04:26 PM (IST)
View More




















