શોધખોળ કરો
હવેથી બેન્કોમાં ચાર લાઇન થશે, બે નવી લાઇન કોના માટે
1/3

સરકારે જૂની નોટના ઉપયોગ પર 24 નવેમ્બર સુધી રાહત આપી હતી. તેમણે કહ્યું કે, એર ટિકિટ, રેલ ટિકિટમાં પણ હવે જૂની નોટ ચલાવવામાં આવશે. તે સિવાય રિઝર્વ બેન્ક ટાસ્ક ફોર્સ બનાવશે. દાસે જણાવ્યુ હતું કે, બેન્કો અને પોસ્ટ ઓફિસમાં કેશ વધારવામાં આવશે. પેશનર્સ 15 જાન્યુઆરી સુધી લાઈફ સર્ટીફિકેટ આપી શકશે. તે સિવાય રિઝર્વ બેન્ક ગામડાઓમાં મોબાઇલ વાન પણ ચલાવશે છે જેથી લોકોને સુવિધા રહે.
2/3

નવી દિલ્લીઃ મોદી સરકારે જ્યારથી રૂ. 500 અને 1,000ની જૂની નોટો પર પ્રતિબંધ મુક્યો છે ત્યારથી સામાન્ય જનતા ખૂબ પરેશાનીનો સામનો કરી રહી છે. એવામાં બેન્કો અને એટીએમ આગળ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાથી પ્રજા ત્રાસી ગઇ છે.
Published at : 14 Nov 2016 02:40 PM (IST)
View More





















