શોધખોળ કરો

રાજકારણીઓની સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કેટલાકની સંપત્તિ તો 500% ટકા વધી

1/3
 કોર્ટે કહ્યું કે જો તમને લાગતું હોય કે કેટલીક વિગત જાહેર કરી શકાય તેવી નથી, તો બંધ કવરમાં તે રજૂ કરો. એનજીઓ લોક પ્રહરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વિનંતી કરી છે કે ચૂંટણી લડતા દરેક ઉમેદવારની આવકના સ્રોતની વિગત જાહેર કરતી એક કોલમ તેમના ઉમેદવારીપત્રમાં ઉમેરવી જોઈએ. તેમાં દલીલ છે કે ઉમેદવારો આવક તો જાહેર કરે છે, પરંતુ તેનો સ્રોત જાહેર નથી કરતા.

2/3
 સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર કહી રહ્યું છે કે ચૂંટણી સુધારા કરવામાં તેને વાંધો નથી, પણ તેણે કોઈ જરૂરી વિગત જાહેર કરી નથી. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT)એ એફિડેવિટમાં જે વિગત આપી છે તે પણ અધૂરી છે. જસ્ટિસ જે.ચેલમેશ્વર અને એસ. અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું હતું કે, ‘સીબીડીટીની માહિતી પણ પૂરી નથી. શું ભારત સરકારનું આવું વલણ છે/ અત્યાર સુધી તમે શું કર્યું /’ બેન્ચે સરકારને ૧૨ સપ્ટેમ્બર સુધીમાં વિસ્તૃત માહિતી સાથે એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે.

3/3
નવી દિલ્હીઃ સાંસદ અને ધારાસભ્ય બન્યા બાદ નેતાઓની સંપત્તિમાં થઈ રલે આશ્ચર્યજનક વધારા પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. કેટલાકની સંપત્તિ તો ૫૦૦ ટકા ઉછળી ગઈ છે. બુધવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપતા આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા કહ્યું છે. આ અહેવાલમાં કેન્દ્રએ જણાવવાનું રશે કે આ મામલે સરકારે અત્યાર સુધી શું કાર્યવાહી કરી અને તપાસ ક્યાં સુધી પહોંચી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ

Embed widget