શોધખોળ કરો
2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે BJPની કારોબારીની બેઠક, જાણો ક્યા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
1/4

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠકમાં પાર્ટી દ્વારા કેન્દ્ર અને રાજ્યમાં થયેલા કામોની પ્રમુખતાથી ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ બેઠકમાં તમામ રાજ્યોના અધ્યક્ષોને પોત પોતાના પ્રદેશનું રિપોર્ટ કાર્ડ રજુ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશભરમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે સ્થિત બની રહી છે તેના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
2/4

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિત શાહની આ બેઠકમાં 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીની દશા-દિશા નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં પાર્ટીની આર્થિક અને રાજકીય દિશા અને દશા નક્કી કરવામાં આવશે.
Published at : 08 Sep 2018 11:49 AM (IST)
View More





















