શોધખોળ કરો
નર્સિંગના વિદ્યાર્થીને પરિણીતા સાથે બંધાયા સેક્સ સંબધ, રંગરેલિયાં મનાવવા પ્રેમિકાના સાસરીમાં પહોંચી ગયો ને...........
1/4

મંગળવારે પણ યુવકનો અને યુવતીના મા બાપ સાથે વિવાદ થયો હતો, ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી. પોલીસ અનુસાર આરોપિત યુવતીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, રોહિત મંગળવારે પટનાથી આવ્યો હતો અને મારી પત્ની સાથે ફોન પર ઝઘડો કરવા લાગ્યો અને તે મારા ઘરે આવી ગયો, ત્યાર બાદ તેની સાથે ઝડપ થઈ અને મેં રોહિત પર રોડથી હુમલો કર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું.
2/4

ઘટનાના સંબંધમાં પીઈઆએ જણાવ્યું કે, આ ઘટના લવ અફેર સાથે જોડાયેલ છે. ડીએસપી આશીષ આનંદે જણાવ્યું કે, રોહિતનું પરિણીત મહિલા સાથે અફેર હતું. તેને લઈને પરિણીત મહિલાના પિતા વિરોધ કરી રહ્યા હતા. આરોપ છે કે રોહિત મોટેભાગે યુવતીના ઘરે અને સાસરે પહોંચી જતો હતો.
Published at : 15 Nov 2018 10:03 AM (IST)
View More





















