શોધખોળ કરો
ભાજપે કર્યો ધડાકોઃ કાશ્મીરની મહેબૂબા મુફતી સરકારને ટેકો પાછો ખેંચ્યો
1/4

2/4

ભાજપ અને પીડીપીની સરકાર આવી પછી કાશ્મીરમાં આતંકવાદ વધ્યો અને તેના કારણે ભાજપે ટેકો પાછો ખેંચ્યો છે. મહેબૂબા મુફતી સરકાર આ હિંસાને રોકવામાં નિષ્ફળ જતાં ભાજપે ખસી જવાનો નિર્ણય લેવો પડ્યો છે.
Published at : 19 Jun 2018 02:34 PM (IST)
Tags :
BjpView More





















