શોધખોળ કરો
BJPનો માત્ર મધ્યપ્રદેશમાં જ 200+ નો હતો ટાર્ગેટ, 5 રાજ્યો મળીને પણ ન લાવી શક્યા આટલી સીટ
1/5

સિંધિયાએ કહ્યું કે, “અમારું લક્ષ્ય ભ્રષ્ટાચારની સરકારને ઉખેડી ફેંકવાનું હતું. જનતાએ જે જનાદેશ આપ્યો છે તે બતાવે છે કે શિવરાજ સરકારથી લોકો ખુશ નહોતા. અમે શિવરાજને સિંહ ચૌહાનને 15 વર્ષથી સમજવાની કોશિશ કરતા હતા. તેઓ કહેતા હતા કે અબકી બાર 200 પાર પરંતુ પાંચ રાજ્યોમાં મળીને પણ 200 સીટ આવી નથી.”
2/5

મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજયપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
Published at : 12 Dec 2018 02:04 PM (IST)
View More





















