શોધખોળ કરો
Pics: સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, 1 કલાક 43 મિનિટ ચંદ્ર છુપાયેલો રહ્યો
1/8

હવે પછીનું ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરી 2019ના રોજ આવશે જે 1 કલાક 2 મિનિટનું હશે. ગઈ સદીમાં સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 16 જુલાઈ 2000માં થયું હતું, જે 1 કલાક47 મિનિટ સુધી ચાલ્યું હતું.
2/8

નવી દિલ્હી: શુક્રવારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. દેશમાં અનેક સ્થળે વાદળને કારણે જોવા મળ્યું નહોતું.
Published at : 28 Jul 2018 07:23 AM (IST)
Tags :
Lunar EclipseView More





















