શોધખોળ કરો
CBSEએ ધોરણ-10 અને 12ની પરીક્ષાની તારીખ કરી જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
1/3

પરીક્ષાનો સમય સવારના 10.30 થી બપોરે 1.30 કલાકનો રહેશે. પરીક્ષા માટે ઉત્તર પુસ્તિકા સવારે 10 કલાકે આપી દેવામાં આવશે, અને 15 મીનિટ બાદ પેપર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સીબીએસસીની અધિકારીક વેબસાઈટ cbse.nic.in પર પૂરી ડેટ શીટ જોઈ શકે છે.
2/3

નવી દિલ્હીઃ CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓની તારીક જાહેર કરી દીધી છે. 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરુથી 3 એપ્રિલ સુધી અને ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલશે.
Published at : 24 Dec 2018 07:10 AM (IST)
Tags :
CbseView More





















