શોધખોળ કરો
Advertisement
એકલી જાતી મહિલાને ધક્કો મારીને તફડાવી લીધો ચેઇન, જુઓ LIVE VIDEO
મોર્નિંગ વોક કે ઘર જઈ રહેલી મહિલાઓને ધક્કા મારીને ચેઇન, મંગળસૂત્ર તફડાવવાના ગુનામાં પોલીસે એક ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી કલ્યાણ ડોમ્બિવલીમાં ચેઇન સ્નેચિંગ કરતો હતો. ઘર ખરીદવા માટે આ કામ કરતો હતો. જેમની કરતૂત સીસીટીવીમાં કેદ થતા આરોપી પકડાઈ ગયો હતો. વીડિયોમાં જુઓ મહિલાને ધક્કો મારીને કેવી રીતે ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે આ સ્નેચર. આ વીડિયોને આધારે થઈ છે ધરપકડ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement