શોધખોળ કરો
આજે રાત્રે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણઃ જાણો કઇ રાશિને કેવું ફળ આપશે?
1/3

આ ગ્રહણ મિથુન, તુલા, મકર, કુંભ રાશિ માટે ખરાબ ફળ આપશે તો વૃષભ, કર્ક, કન્યા, ધનુ રાશિ માટે મિશ્રફળ આપશે. બાકીની રાશિને યુતિફળ આપશે. મોળાકત વ્રત કરનારી બાળાઓ જાગરણ બાદ બીજા દિવસે પારણા કરે ચંદ્ર ગ્રહણ ગુરૃપૂર્ણિમાને દિવસે થવાનું હોવાથી તેની અશુભ અસરો એક સપ્તાહ પહેલા શરૂ થાય છે.
2/3

નવી દિલ્હીઃ આજે 21મી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ વર્ષ 2018નું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે. આ ભારતમાં પણ દેખાશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોઇ શકાશે. આ ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૂ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે.
Published at : 27 Jul 2018 11:12 AM (IST)
Tags :
Lunar EclipseView More




















