છત્તીસગઢમાં કૉંગ્રેસ 50 બેઠકો પર આગળ, ભાજપ 19 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
2/3
ભાજપ માટે આ પરિણામો હતાશાજનક રહ્યા છે ને તેમાં પણ આઘાતજનક વાત એ છે કે ભાજપના એક મુખ્યમંત્રી પોતે હારી રહ્યા હોવાના સંકેત પહેલા કલાકમાં મળ્યા હતા. છત્તીસગઢમાં મુખ્યમંત્રી ડો. રમણસિંહ બલોદા બેઠક પરથી લડી રહ્યા છે ને તેમની સામે અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી કરૂણા શુકલા લડી રહ્યાં છે.
3/3
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે શરૂ થયેલી મતગણરીમાં કોંગ્રેસ શરૂઆતથી આગળ રહી હતી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણા એ પાંચેય રાજ્યોમાં પહેલા કલાકમાં કોંગ્રેસ આગળ રહી હતી.