શોધખોળ કરો
કર્ણાટકમાં કોંગ્રેસનો ભાજપ પર મોટો આરોપ, કહ્યું- 15 કરોડ રૂપિયા અને મંત્રી પદની ધારાસભ્યોને આપવામાં આવી ઓફર
1/4

હાલ બીજેપી પાસે 104 ધારાસભ્યો છે અને તેમને બહુમત માટે 112 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે 38 મળીને કુલ 116 ધારાસભ્યો છે. આ સિવાય કોંગ્રેસના દોવો છે કે, 2 અપક્ષના ધારાસભ્યો તેમના સમર્થનમાં છે.
2/4

કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. જેમાં યેદુરપ્પાનો દીકરો એક કોંગ્રેસ ધારાસભ્યને મંત્રી પદની લાલચ આપી રહ્યો છે.
Published at : 19 May 2018 02:28 PM (IST)
View More





















