શોધખોળ કરો

રાજસ્થાન: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો સફાયો, કૉંગ્રેસે કેટલી બેઠકો પર મેળવી જીત? જાણો વિગત

1/5
 જો કે, સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીના આ પરિણામથી ભાજપ માટે કોઈ ખતરો નથી. રાજસ્થાનના 33 જિલ્લા પરિષદોમાંથી ભાજપ પાસે 21 છે, ત્યાં 183 નગરપાલિકામાંથી ભાજપની 157 જગ્યાએ સત્તા છે અને તમામ 7 નગર નિગમમાં ભાજપના જ મેયર છે.

2/5
જયપુર: રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા પરિણામોએ સાબિત કરી દીધું છે કે, પ્રજાએ ભાજપને બદલે કૉંગ્રેસ પર પોતાનો ભરોસો કર્યો છે. રાજસ્થાનના 21 જિલ્લામાં 6 માર્ચે યોજાયેલી પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે બાજી મારી લીધી છે. પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે વસુંધરા રાજેની સરકારને વધુ એક ઝટકો આપતા લોકસભા અને વિધાસભા પેટા ચૂંટણીની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપને હાર આપી છે.

3/5
 જણાવી દઈએ કે, આ પહેલા બે લોકસભા બેઠક અજમેર અને અલવર તથા એક વિધાનસભા બેઠક માંડલગઢ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં પણ કૉંગ્રેસે તમામ બેઠકો પર ભાજપને કારમી હાર આપી હતી. સ્થાનિક સ્વરાજના પરિણામો જોતા વસુંધરા રાજે અને ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે આ વર્ષના અંત સુધી રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે.

4/5
 બીજી બાજુ નગરપાલિકા સદસ્યની 6 બેઠકોમાંથી કૉંગ્રેસે 4 બેઠકો પર જીત મેળવી હતી. જ્યાં ભાજપને માત્ર બે બેઠકથી જ સંતોષ કરવો પડ્યો હતો. આ જીત પર સચિન પાયલટે ટ્વિટર બધાને શુભેચ્છા પાઠવી હતી.

5/5
 રાજસ્થાનના 21 જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. રાજસ્થાનમાં જિલ્લા પરિષદની કુલ 6 બેઠકોમાંથી કૉંગ્રેસે 4 બેઠક જીતી લીધી છે. જ્યારે ભાજપ માત્ર એક બેઠક જીતવા સફળ રહી હતી. પંચાયત સમિતિની 21 બેઠકોમાંથી કૉંગ્રેસે 12 બેઠકો પર જીત નોંધાવી હતી અને ભાજપના ખાતામાં માત્ર 8 બેઠકો આવી હતી. જ્યારે એક બેઠક અન્યના ખાતામાં ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget