શોધખોળ કરો

દરેક દલિતને આપો 5 એકર જમીન, જાણો ક્યા નેતાએ કરી આ માગ

1/4
હૈદ્રાબાદઃ દલિત નેતા અને વડગામથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એક દલિતોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે. જિજ્ઞેશને કહ્યું કે, 70 ટકા દલિતોની પાસે પોતાની જમાન નથી, માટે દરેક દલિતને 5 એતર જમીન આપવામાં આવે. જિજ્ઞેશ મેવાણી ગુરુવારે હૈદ્રાબાદામાં કહ્યું કે, તે વિચારોથી સક્ષમ લોકો સાથે દેશમાં દલિતોના ઉત્થાન માટે યોજના બનાવી રહ્યા છે.

2/4
 મીડિયા અહેવાલ અનુસાર, જિજ્ઞેશ હૈદરાબાદની જેલમાં બંધ દલિત નેતા મંડા કૃષ્ણ મડીગાને મળવા પહોંચ્યા હતા. મડીગા સાથે મુલાકાત બાદ જિજ્ઞેશે પત્રકારોને કહ્યું કે, જમીન એક મોટો મુદ્દો છે, દરેક દલિતને ૫ એકર જમીન આપવી જોઈએ. તેમણે કહ્યું કે, ૧૦૦માંથી ૭૦ દલિતો પાસે જમીન નથી. મડીગા અનામત પોરાતા સમિતિના સંસ્થાપક મડીગાને અનુસૂચિત જાતિ વર્ગીકરણ માટે ચલાવાયેલા એક પ્રદર્શનમાં જેલ થઈ હતી.

3/4
 જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 'આવનારા દિવસોમાં, હું કૃષ્ણ મડીગા અને અન્ય દલિતો, પ્રગતિશીલ અને સમાન વિચારવાળા સમૂહની સાથે દલિતોના ઉત્થાન માટે એક વ્યાપક ગઠબંધન શરૂ કરવા ઈચ્છું છું.' મેવાણીએ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની મોતને 'સંસ્થાગત હત્યા' જણાવી.

4/4
 તેમણે કહ્યું કે, વેમુલા આજે જીવતો હોત અને તેની સાથે મડીગાને મળવા જાત. રોહતિ વેમુલાએ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬માં યુનિવર્સિટી પરિસરના એક રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. મેવાણીએ તેલંગાણા સરકારને અપીલ કરી કે, મડીગાને મુકત કરી દેવામાં આવે અને તેમની ધરપકડને તેના મૌલિક અધિકારોનું હનન માનવામાં આવે. તેમણે કહ્યું કે, 'હું રાજય સરકાર (તેલંગાણા) અને પોલીસને તેમની (મડીગા)ની મુકિત માટે અપીલ કરું છું. તેઓ પોતાના સમુદાયના મૌલિક અધિકારો માટે લડી રહ્યા છે. વ્યકિતગત સ્વતંત્રતાને આ રીતે ઓછી ન કરવી જોઈએ.'

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget