શોધખોળ કરો
પેટ્રૉલ-ડિઝલની ખરીદી કરવા નેપાળ તરફ વળ્યા દાર્જિલિંગના લોકો, જાણો શું છે ત્યાંની કિંમત
1/4

શું છે નેપાળમાં પેટ્રૉલ અને ડિઝલની કિંમતઃ--- દિલ્હીમાં 1 લીટર પેટ્રૉલની કિંમત 82 રૂપિયા 72 પૈસા છે અને નેપાળમાં ફક્ત 71 રૂપિયા 56 પૈસા છે, એટલે સીધા 11 રૂપિયા 16 પૈસા સસ્તુ પેટ્રૉલ નેપાળમાં મળી રહ્યુ છે. ભારતમાં ડિઝલની કિંમત 74 રૂપિયાની પાર પહોંચી ગઇ છે પણ નેપાળમાં 1 લીટર ડિઝલ લગભગ 63 રૂપિયામાં મળી રહ્યું છે.
2/4

દેશમાં સતત વધતી પેટ્રૉલ અને ડિઝલની કિંમતોના કારણે સામાન્ય માણસ પરેશાન થઇ ગયો છે. ભારતની સરખામણીમાં નેપાલમાં પેટ્રૉલ અને ડિઝલ સસ્તું છે, આ કારણે માત્ર પેટ્રૉલ અને ડિઝલની તસ્કરી કરવા માટે દાર્જલિંગ-નેપાલની સરહદ પર વસનારા લોકો નેપાલ તરફ જવા લાગ્યા છે.
Published at : 25 Sep 2018 11:46 AM (IST)
View More





















