શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ABP ન્યૂઝ-સી વોટર સર્વે: MP, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોની બનશે સરકાર, જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230710/RJ02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![નવી દિલ્હી: વર્ષ 2019 લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થશે. આ ત્રણેય રાજ્યો અને કેંદ્રમાં સત્તાના શિખર પર ભાજપ છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા 2019 ચૂંટણી માટે જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સર્વે કર્યો છે. સર્વે મુજબ, ત્રણેય રાજ્યોમાં એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ ત્રણેય રાજ્યોમાં જનતા ફરી એક વખત મોદી સરકારને સત્તા આપવા માંગે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230025/Survey.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: વર્ષ 2019 લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થશે. આ ત્રણેય રાજ્યો અને કેંદ્રમાં સત્તાના શિખર પર ભાજપ છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા 2019 ચૂંટણી માટે જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સર્વે કર્યો છે. સર્વે મુજબ, ત્રણેય રાજ્યોમાં એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ ત્રણેય રાજ્યોમાં જનતા ફરી એક વખત મોદી સરકારને સત્તા આપવા માંગે છે.
2/7
![રાજસ્થાન વિધાનસભાની કુલ 200 અને લોકસભાની 25 બેઠકો છે. 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 120 અને કૉંગ્રેસને 56 બેઠકો મળી હતી. 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર કબ્જો કર્યો હતો. આ સર્વે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કરવામાં આવ્યો છે. આ સર્વે દેશની તમામ 543 લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો છે અને 32 હજાર 547 લોકોનો મત જાણવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230021/RJ02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજસ્થાન વિધાનસભાની કુલ 200 અને લોકસભાની 25 બેઠકો છે. 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 120 અને કૉંગ્રેસને 56 બેઠકો મળી હતી. 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર કબ્જો કર્યો હતો. આ સર્વે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કરવામાં આવ્યો છે. આ સર્વે દેશની તમામ 543 લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો છે અને 32 હજાર 547 લોકોનો મત જાણવામાં આવ્યો છે.
3/7
![રાજસ્થાનમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, રાજસ્થાન લોકસભાની કુલ 25 બેઠકો છે. જ્યાં ભાજપ અને એનડીએને 18 બેઠકો અને કૉંગ્રેસ યૂપીએને 7 બેઠકો મળી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230017/Rj01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજસ્થાનમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, રાજસ્થાન લોકસભાની કુલ 25 બેઠકો છે. જ્યાં ભાજપ અને એનડીએને 18 બેઠકો અને કૉંગ્રેસ યૂપીએને 7 બેઠકો મળી શકે છે.
4/7
![છત્તીસગઢ વિધાનસભાની કુલ 90 અને લોકસભાની 11 બેઠકો છે. વર્ષ 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 અને કૉંગ્રેસને 39 બેઠકો મળી હતી. 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને 10 અને કૉંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230012/MP02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છત્તીસગઢ વિધાનસભાની કુલ 90 અને લોકસભાની 11 બેઠકો છે. વર્ષ 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 અને કૉંગ્રેસને 39 બેઠકો મળી હતી. 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને 10 અને કૉંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી.
5/7
![મધ્ય પ્રદેશમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, મધ્ય પ્રદેશ લોકસભાની કુલ 29 બેઠકો છે. જ્યાં ભાજપને એનડીએને 23 બેઠકો અને યૂપીએને 6 બેઠકો મળી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230007/MP01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધ્ય પ્રદેશમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, મધ્ય પ્રદેશ લોકસભાની કુલ 29 બેઠકો છે. જ્યાં ભાજપને એનડીએને 23 બેઠકો અને યૂપીએને 6 બેઠકો મળી શકે છે.
6/7
![મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 અને લોકસભાની 29 બેઠકો છે. વર્ષ 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 165 અને કૉંગ્રેસને 58 બેઠકો મળી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને 27 અને કૉંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04230003/CH02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 અને લોકસભાની 29 બેઠકો છે. વર્ષ 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 165 અને કૉંગ્રેસને 58 બેઠકો મળી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને 27 અને કૉંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી.
7/7
![છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, છત્તીસગઢ લોકસભાની કુલ 11 બેઠકો છે. જ્યાં ભાજપ અને એનડીએને 9 બેઠકો અને કૉંગ્રેસ યૂપીએને 2 બેઠકો મળી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04225958/ch01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, છત્તીસગઢ લોકસભાની કુલ 11 બેઠકો છે. જ્યાં ભાજપ અને એનડીએને 9 બેઠકો અને કૉંગ્રેસ યૂપીએને 2 બેઠકો મળી શકે છે.
Published at : 04 Oct 2018 11:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)