શોધખોળ કરો
દિલ્હીમાં પંખા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ, છત પડતાં કામ કરી રહેલા 7 મજૂરોના મોત, અનેક લોકો ફસાયા
1/4

માહિતી અનુસાર, આ ફેક્ટરીમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો, જોકે પોલીસનું કહેવું છે કે પહેલા કમ્પ્રેશરમાં ધડાકો થયો હતો, ત્યારબાદ ઇમારતની છત નીચે પડી, જેના કારણે અહીં કામ કરતાં કામદારો દબાઇ ગયા હતા, જેમાના મોત થયા હતા.
2/4

પોલીસ અનુસાર, બ્લાસ્ટ થયો તે સ્થળ પંખા બનાવતી ફેક્ટરી છે. હજુ સુધી આઠ લોકોને બિલ્ડીંગમાંથી રેસ્કયૂ કરી બહાર કઢાયા છે. આ ઇમારત બે માળની છે.
Published at : 04 Jan 2019 08:24 AM (IST)
View More




















