શોધખોળ કરો
MPમાં હાર્યા બાદ પહેલીવાર બોલ્યા શિવરાજ સિંહ, કહ્યું- હું ધારતો'તો રાજ્યમાં સરકાર બનાવી લેતો પણ....
1/4

ઉલ્લેખનીય છે કે, હાલમાં મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાં કોંગ્રેસને 114 બેઠકો જ્યારે બીજેપીને 109 બેઠકો મળી છે. કોંગ્રેસને બહુમતીથી 2 બેઠકો ઓછી મળી છે.
2/4

અહીં શિવરાજ સિંહે કહ્યું કે, "એવું ના વિચારતા કે હું સીએમ નથી રહ્યો, કોંગ્રેસને પણ પૂર્ણ બહુમતી નથી મળી, સરકાર લંગડી બની છે, હું પણ ધારતો તો સરકાર બનાવી શકતો હતો, પણ હું જ્યારે પણ બનાવીશ શાનદાર બનાવીશ અને પૂર્ણ બહુમતી સાથે બનાવીશ." વધુમાં તેમને કહ્યું કે કોંગ્રેસને સીટો ભલે વધારે મળી હોય પણ વૉટ શેર તો બીજેપીનો જ વધુ છે.
Published at : 24 Dec 2018 10:47 AM (IST)
Tags :
Shivraj Singh ChouhanView More





















