શોધખોળ કરો
કેજરીવાલના ધરણાને લઈ મોદીને મળ્યા 4 મુખ્યમંત્રી, PM નિવાસનો ઘેરાવ કરશે AAP
1/3

આમ આદમી પાર્ટી આજે કેજરીવાલના ઘરણાને લઈને પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. જેમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થશે. દિલ્લી પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આ પ્રદર્શનને લઈને મંજૂરી નથી લીધી. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી આવાસની પાસેના ચાર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
2/3

શનિવારે મમતા બેનરર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ, કુમારસ્વામી અને પી વિજયને આ મુદ્દા પર કેજરીવાલના સમર્થનની જાહેરાત કરતા તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરી. પરંતુ તેમને મંજૂરી ન મળતા બાદમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું બંધારણીય સંકટ ગણાવ્યું હતું. કાલે ચારેય મુખ્યમંત્રીએ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
Published at : 17 Jun 2018 04:08 PM (IST)
View More





















