આ વધારા બાદ દિલ્હીમાં ડિઝલની કિંમત 72 રૂપિયાને પાર થઇ ગઇ છે તો પેટ્રૉલની કિંમતે 79.99 રૂપિયાનો આંકડો વટાવી દીધો છે. દિલ્હીમાં કાલે કિંમતોની વાત કરીએ તો પેટ્રૉલ 79.51 રૂપિયા હતો વળી ડિઝલ 71.55 રૂપિયા હતો.
2/4
3/4
આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો મુંબઇગરો પર પણ તેલની કિંમતોના વધારાનો માર પડી રહ્યો છે. મુંબઇમાં પેટ્રૉલની કિંમતોમાં પણ 48 પૈસા અને ડિઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થયો છે. મુંબઇમાં નવી કિંમતોમાં 87.99 રૂપિયા છે તો વળી ડિઝલની કિંમત 76.51 રૂપિયા થઇ ગઇ છે. મુંબઇમાં કાલની કિંમતોની વાત કરીએ તો પેટ્રૉલ 86.91 રૂપિયા લી હતી. વળી ડિઝલ 75.96 રૂપિયા લી હતી.
4/4
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં સતત વધારો થવાનો સિલસિલો ચાલુ જ છે. આજે પણ કિંમતોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રૉલ 48 પૈસા વધ્યું તો ડિઝલની કિંમતમાં 52 પૈસાનો ઉછાળો નોંધાયો છે.