ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતાના નિયમ પ્રમાણે ચૂંટણી સમયે મહિલાઓને માત્ર 500 ગ્રામ અને પુરુષોને 250 ગ્રામ સોનું પહેરવાની અનુમતિ છે. પરંતુ પકડાયેલી વ્યક્તિએ 2 કિલો કરતા પણ વધારે જ્વેલરી પહેરી હતી. હાલમાં મધ્યપ્રદેશમાં ચૂંટણીના કારણે આચર સહિતા લાગુ છે.
2/5
મધ્યપ્રદેશના દેવાસમાં સોનાની જ્વેલરી પહેરવાના શોખીન એક ‘ગોલ્ડ મેન’ને સોનું પહેરવાનું મોંઘુ પડ્યું હતું. આ ગોલ્ડ મેન બે કિલો સોનાના આભૂષણ પહેરીની ફરી રહ્યો હતો ત્યારે ઇલેક્શન ફ્લાઇંગ સ્ક્વોડે તેની ધરપકડ કરી હતી.
3/5
જો કે આભૂષણોના બિલ બતાવતા ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓએ તેને જવા દીધો હતો. પણ તેના પર ઇનકમટેક્સ વિભાગની કાર્યવાહી થઈ રહી છે.
4/5
મધ્યપ્રદેશના દેવાસમાં સોનાની જ્વેલરી પહેરવાના શોખીન એક ‘ગોલ્ડ મેન’ને સોનું પહેરવાનું મોંઘુ પડ્યું હતું. આ ગોલ્ડ મેન બે કિલો સોનાના આભૂષણ પહેરીની ફરી રહ્યો હતો ત્યારે ઇલેક્શન ફ્લાઇંગ સ્ક્વોડે તેની ધરપકડ કરી હતી.
5/5
આ ગોલ્ડ મેનને ફ્લાઇન્ગ સ્કવોડે આચાર સંહિતાનો દોષી માનતા કાર્યવાહી કરી હતી. અને તેની ધરપકડ કરી આવકવેરા વિભાગને સોંપી દીધો હતો. અને તેની પાસેથી આભૂષણના બિલ માંગવામાં આવ્યા હતા.