શોધખોળ કરો

હવે આધાર વિના નહીં મળે રેશનનું અનાજ, આધારને જોડવા માટે 30 જૂન સુધીની મુદત

1/6
72 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 23 કરોડ રેશનકાર્ડ છે. જેમાં 16.62 કરોડ આધાર સાથે લિન્ક છે.

2/6
ખાદ્ય સુરશ્રા કાયદા હેઠળ સબસિડી તરીકે નાણાવર્ષ 2017-18માં 1,45,338.60 કરોડ ખર્ચાશે. વર્ષે 1,35,172.96 કરોડનું બજેટ હતું. 81.34 કરોડ લોકો નવેમ્બર 2016 સુધી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કવર હતા. રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ અપાય છે.

3/6
મંત્રાલયે કહ્યું છે કે, સેવા કે લાભ કે સબસિડી આપવા માટે ઓળખના દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ કરવાથી સરકારની ડિલિવરીની પ્રક્રિયા સરળ થશે, પારદર્શિતા આવશે અને અસરકારકતા વધશે. યોગ્ય લાભાર્થીઓને સરળતાપૂર્વક અને સુચારુ રીતે સીધો લાભ મળશે.

4/6
મંત્રાલયે કહ્યું છે કે એનએફએસએ ગ્રાન્ટ્સમાં દેશના ૮૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. જેમાં લોકોને મહિને વ્યક્તિદીઠ બેથી ત્રણ રૂપિયે કિલોએ ઘઉં આપવામાં આવે છે. આ જાહેરનામું આસામ, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડશે.

5/6
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું હતું કે તેણે આધાર એક્ટ હેઠળ એક જાહેરનામું જારી કર્યું હતું. જેમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ રેશન કાર્ડ્સ ધરાવતા વ્યક્તિગત લાભાર્થીઓને સબસિડી મેળવવા માટે આધાર કાર્ડ રજૂ કરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે, એનએફએસએ હેઠળના લાભાર્થીઓ કે જેમની પાસે આધાર નંબર નથી કે જેમણે હજુ કાર્ડ કઢાવ્યું નથી. તેમને ૩૦ જૂન સુધી અરજીઓ કરવાની રહેશે.

6/6
નવી દિલ્હીઃ રાંધણ ગેસ એલપીજી બાદ હવે સરકારે રેશનની દુકાનોમાંથી સબસિડીવાળા સસ્તા અનાજ માટે આધાર ફરજિયાત કરી દીધું છે. તેનો ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત 1.4 લાખ કરોડ રૂપિયાની સબસિડીને યોગ્ય લોકો સુધી પહોંચાડવાનો છે. જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 30 જૂન બાદ સબસિડીયુક્ત અનાજ આપવામાં આવશે નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Embed widget