શોધખોળ કરો
મોદી સરકારે કઈ ચીજો કરી સસ્તી? આ ચીજોના ભાવમાં થશે કેટલો ઘટાડો? જાણો મહત્વની વિગત
1/4

ઓઈલ કંપનીઓને વેચાતાં ઈથેનોલ, ઈ-બુક અને આયાતી યુરિયા પર હવે 18 ટકા નહીં પરંતુ 5 ટકા જીએસટી ટેક્સ લાગશે. જ્યારે વાંસના ફ્લોરિંગ પર 12 ટકા ટેક્સ લાગશે.
2/4

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી 28મી બેઠકમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ઘણી વસ્તુઓ પર જીએસટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે અન્ય વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી ખસેડીને 18 ટકાના સ્લેબમાં લેવામાં આવી છે.
Published at : 22 Jul 2018 09:36 AM (IST)
View More





















