શોધખોળ કરો
B'day: 48 વર્ષના થયા રાહુલ ગાંધી, વડાપ્રધાન મોદીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છા
1/6

19 જૂન 1970 ના દિવસે રાહુલ ગાંધીનો જન્મ થયો. દાદી ઇન્દિરા ગાંધીએ, પિતા રાજીવ ગાંધી અને માં સોનિયા ગાંધીના લાડલા રાહુલ, ગાંધી પરિવારના મોટા પુત્ર તો છે જ સાથે સૌના માનીતા પણ છે.
2/6

આજે સાંજે 5.30 વાગે દિલ્હી પ્રદેશ યૂથ કોંગ્રેસ દિલ્હી મેરાથોનનું આયોજન કરશે, યૂથ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે મેરેથોનમાં તેમના કાર્યકર્તા અને જાણીતા એથલિટ્સ અને ખેલાડીઓ ભાગ લેશે. યૂથ કોંગ્રેસે આ મેરેથોનને 'રન ફૉર એમ્પ્લૉયમેન્ટ અને વૂમન સેફ્ટી' નામ આપવામાં આવ્યું છે. મેરેથોન પાંચ, રાયસેના રૉડ સ્થિત ઇન્ડિયન યૂથ કોંગ્રેસ ઓફિસથી શરૂ થઇને કોંગ્રેસ ઓફિસ સુધી જશે.
Published at : 19 Jun 2018 10:08 AM (IST)
Tags :
Rahul Gandhi And ModiView More





















