આ પર્વ પર મુંબઈના વર્લીમાં અનોખી રીતે હોળીકા દહન કરવાનું આયોજન કરાયું છે. વર્લીમાં હોલિકા સાથે સાથે આતંકીનો આકા મસૂદ અઝહરના પૂતળાનું દહન પણ કરવામા આવશે.
3/4
એટલું જ નહીં સાથે PUBG ગેમનું પણ પુતળુ બનાવીને તેનું દહન કરવામાં આવી રહીં રહ્યું છે.
4/4
મુંબઈ: દેશભરમાં રંગોના તહેવાર હોળીને ઉજવવા માટે તૈયારી હર્ષોઉલ્લાસ સાથે ચાલી રહી છે. આજે પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન પર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આ પર્વ દરમિયાન લોકો હોળીની પૂજા કરે છે અને બાદમાં તેનું દહન કરવામાં આવે છે.