‘બાહુબલી’ ફિલ્મમાં અમરેન્દ્ર અને મહેન્દ્ર ‘બાહુબલી’ એમ ડબલ રોલ કરનારા પ્રભાસને પાંચ વર્ષ કામ કરવા માટે 25 કરોડ રૂપિયાની જંગી રકમ મળી છે.
7/7
મુંબઈઃ ‘બાહુબલી 2’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાના નવા નવા રેકોર્ડ સર્જી રહી છે ત્યારે આ ફિલ્મના મુખ્ય કલાકારોને મહેનતાણા તરીકે કેટલા રૂપિયા મળ્યા તેની વિગતો ગુપ્ત રખાઈ હતી. જો કે આ વિગતો હવે બહાર આવી ગઈ છે અને આ રકમ કોઈની પણ આંખો ફાટી જાય તેટલી છે.