સૂત્રોનાં જણાવ્યાં અનુસાર છેલ્લાં સપ્તાહે પૂંછમાં ભારતીય સેનાનાં બ્રિગેડ હેડક્વાર્ટર પર પાકિસ્તાની હુમલાનાં જવાબમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
2/3
જમ્મુ-કશ્મીરઃ લાઇન ઓફ કન્ટ્રોલને પાર ભારતીય સેનાએ પાકિસ્તાની ઠેકાણાઓ પર ભારે મોટો હુમલો કર્યો છે. આ હુમલો પૂંછ જિલ્લાનાં મેંઢર સેક્ટરમાં થયો છે. ભારતીય સેનાનાં હુમલામાં પાકિસ્તાનનાં અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે.
3/3
મીડિયા રિપોર્ટ્સનાં જણાવ્યાં અનુસાર ભારતે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં સ્થિત આતંકીઓનાં લોન્ચિંગ પૈડને નિશાન બનાવેલ છે. આ લોન્ચિંગ પેડ હજીરા અને રાવલકોટ સેક્ટરમાં છે. ભારતનાં હુમલામાં આતંકીઓનાં અનેક લોન્ચિંગ પેડ તબાહ થઇ ગયા છે.