શોધખોળ કરો

ચીનને પડકાર, ભારતની સાથે સમુદ્રમાં 16 દેશો બતાવી રહ્યાં છે પોતાનો દમ

1/8
નવી દિલ્હીઃ ભારતીચય નૌસેનાના વિસ્તારમાં મોટી નૌસૈન્ય તાકાતોની સાથે અંડમાન-નિકોબાર ટાપુ પર આઠ દિવસની નેવી એક્સરસાઇઝ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં વધતા તનાવની વચ્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. એકબાજુ ચીન હિન્દ મહાસાગરમાં પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે, તો બીજીબાજુ માલદીવ અને શ્રીલંકામાં ઇમર્જન્સીની પરિસ્થિતિ છે. આ એક્સરસાઇઝથી ચીનને મોટો પડકાર મળી રહ્યો છે.

2/8
એક્સરસાઇઝના દસમી એડિશનનો ઉદેશ્ય ક્ષેત્રિય સહયોગ વધારવાનો અને સમુદ્રી માર્ગમાં અવૈધ ગતિવિધીઓ સામે લડવાનો છે.

3/8
તબાહી મચાવવા વાળા ચીની જહાજોએ સપોર્ટ ટેન્કર્સની સાથે હિન્દ મહાસાગરમાં પ્રવેશ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીને નૌસેના પોતોમાં એક એવું પોત પણ સામેલ કર્યં છે જેના પરથી વિમાન, હેલિકૉપ્ટર ઉતરી શકે છે.

4/8
અગાઉ ફેબ્રુઆરીમાં ચીનના 11 યુદ્ધ જહાજોએ પૂર્વીય હિન્દ મહાસાગરમાં પ્રવેશ કર્યો હતો, આ દરમિયાન ભારતીય નૌસેના અને ચીની નૌસેનાની વચ્ચે અંતર ઘણું ઓછુ રહી ગયું હતું. આ એક્ટિવિટી એવા સમયે સામે આવી જ્યારે માલદીવ રાજકીય સંકટનો સામનો કરી રહ્યું હતું.

5/8
ઇન્ડિયન નેવી ઓફિસર્સે કહ્યું કે એક્સરસાઇઝમાં 28 પોત ભાગ લઇ રહ્યાં છે જેમાં 17 પોત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપુર, શ્રીલંકા અને થાઇલેન્ડના છે.

6/8
નૌસેનાના સુત્રોએ કહ્યું કે દેશોના પ્રતિનિધિ ક્ષેત્રિય સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે અને ચીનના વધતા દબદબા પર પણ ચર્ચા કરવામાં આવશે.

7/8
 નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘પોતો ઉપરાંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આયોજનમાં 16 દેશોના 39 પ્રતિનિધિ સામેલ થશે, જેમાં 1995માં શરૂ થયા બાદ આ સૌથી મોટો અભ્યાસ સાબિત થશે.’

8/8
દ્વિવાર્ષિક એક્સરસાઇઝનું પ્લાનિંગ માલદિવ અને શ્રીલંકામાં ઇમર્જન્સી લગાવવાના ચીનના વધતા દબદબાની વચ્ચે થઇ રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget