ગંગાચરણનું કહેવું છે કે આ પછી તે ક્યારેય પોતાના પગ પર ઉભી થઈ શકી નહિ. તેમણે ઘણા ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ તબીબ કે દવા શાંતિને સાજા કરી શકે તેમ નથી. તેમનું કહેવું છે કે અમે તેને ઘણી હોસ્પિટલ લઈને ગયા હતા. જ્યારે પૈસા નહોતા ત્યારે પણ અમે આશા છોડી નહોતી. પણ જ્યારે કોઈ પરિણામ મળ્યુ નહિ ત્યારે અમે ટ્રિટમેંટ બંધ કરાવી દીધી.
2/5
તેમના પતિ ગંગાચરણ કુશવાહા (62) કહે છે કે 35 વર્ષ પહેલા અમારા લગ્ન થયા ત્યારે તે બિલકુલ સ્વસ્થ હતી. અમે સામાન્ય જીવન જીવતા હતા.
3/5
શાંતિ દેવી એક સમયે પાંચ ફીટ ઉંચા હતા, પણ તે જણાવે છે કે છેલ્લા બે દસકાથી તેમના કદમાં ઘટાડો થાય છે અને તે નાના થતા જાય છે. તે હવે માત્ર બે ફીટ જેટલી ઉંચાઈ ધરાવે છે.
4/5
5/5
તેઓ કહે છે કે, હું 25 વર્ષથી આ રીતે જીવી રહી છું. આ સ્થિતિ પીડાદાયક છે. હું કંટાળી ગઈ છું. હું મારી જાતે કંઈ જ કરી શક્તી નથી.