શોધખોળ કરો
ઈંડિગો એરલાઈન્સ વિરુદ્ધ ‘રાષ્ટ્રદ્રોહ’ની ફરિયાદ, ભારતીય કરેંસી ના લેવાનો આરોપ
1/3

પ્રમોદે જણાવ્યું કે ઈંડિગો તેની પાસેથી ભારતીય મુદ્રા લેવાનો ઈનકાર કરી રહી છે જ્યારે નિયમ અનુસાર પેસેંજર જ્યાંનો છે અને જ્યાં જઈ રહ્યો છે ત્યાંની કોઈ પણ કરેંસી આપી શકે છે.
2/3

નવી દિલ્લી: ઈંડિગો એરલાઈન્સ ફરી એક વાર વિવાદમાં ઘેરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એરલાઈન્સના એક કર્મચારીએ ભારતીય કરેંસી લેવાનો ઈનકાર કરી દેતા તેના વિરુદ્ધ રાષ્ટ્રોદ્રોહની ફરિયાદ કરવામાં આવી છે. દિલ્લીમાં રહેતા પ્રમોદ કુમાર જૈને ઈંડિગો વિરુદ્ધ સરોજની નગર પોલીસ સ્ટેશનમાં ધારા 124(A) હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
Published at : 21 Nov 2017 05:29 PM (IST)
Tags :
Indian CurrencyView More























