શોધખોળ કરો

ઇન્ડોનેશિયામાં પીએમ મોદીનું રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ કર્યું સ્વાગત, મોદીએ કહ્યું- આતંકવાદ સામે અમે તમારી સાથે છીએ

1/8
2/8
3/8
4/8
શહીદોને શ્રદ્ધાંડલિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ઇસ્તાના મર્કેકા પહોંચ્યા, અહીં રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનુ સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું.

5/8
પાંચ દિવસની યાત્રામાં પહેલા તબક્કામાં પીએમ મોદી મંગળવારે સાંજે જકાર્તા પહોંચ્યા, ત્યારબાદ આજે સવારે સૌથી પહેલા કાલીબાટા નેશનલ હીરો સિમેટ્રી ગયા અને શહીદોને શ્રદ્ધાંડલિ આપી. અહીં પીએમ મોદીએ વિઝીટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો.

6/8
 તાજેતરમાં જ થયેલા આતંકવાદી હુમલામાં ઇન્ડોનેશિયાના નિર્દોષ લોકોના માર્યા જવાનું મને દુઃખ છે. ભારત આ પ્રકારના હુમલાની સખત નિંદા કરે છે. ભારત ઇન્ડોનેશિયાની સાથે મજબૂતીથી ઉભુ છે. આતંકવાદ સામે લડવા માટે વિશ્વ સ્તર પર કરાઇ રહેલા પ્રયાસોમાં હજુ વધુ ઝડપ લાવવાની આવશ્યકતા છે.

7/8
ભારત-ઇન્ડોનેશિયામાં તાજેતરના નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મહાન અને સુંદર દેશની મારી પહેલી યાત્રા છે અને આ યાત્રા શાનદાર આયોજન માટે રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરું છું. જેવી રીતે મારુ સ્વાગત કરાયું તે મને ખુબ જ ગમ્યુ છે.

8/8
નવી દિલ્હીઃ ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આજે રાજધાનીમાં પીએમ મોદી કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અહીંથી ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેની મિત્રતાને નવી મજબૂતી મળશે. વળી, રક્ષા અને વેપારના ક્ષેત્રોમાં બન્ને દેશોની વચ્ચે કરાર પર હસ્તાક્ષર પણ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી

વિડિઓઝ

અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ

Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં પુરુષ ખેલાડીઓ કેમ પહેરી રહ્યા છે 'કાળી બ્રા', આખરે શું છે આ મામલો?

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Embed widget