શોધખોળ કરો

દિલ્હીઃ કોટક મહિન્દ્રા બેંકમાં ITના દરોડા, 2 ખાતામાંથી 38-40 કરોડ રૂપિયા ધોળા કરવાની શંકા

1/4
એક્સિસ બેંકમાં કાળા નાણાંને ધોળા કરવાની તપાસ દરમિયાન પણ કોટ મહિન્દ્રા બેંકનું નામ સામે આવ્યું હતું. એક્સિસ બેંક કેસની તપાસ દરમિયાન આવકવેરા વિભાગને જાણવા મળ્યું હતું કે, કોટક મહિન્દ્રા બેંકમાં પણ 8 ખાતા છે જેમાં 38-40 કરોડ રૂપિયાના કાળા નાણાંને ધોળા કરવાની શક્યતા દર્શાવામાં આવી છે.

2/4
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ વિભાગની ટીમે દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ પર કોટક મહિન્દ્રા બેંકમાં દરોડા પાડ્યા છે. ઇનકમ ટેક્સને શંકા છે કે આ બેંકના બે ખાતામાંતી નોટબંધી દરમિયાન 38-40 કરોડ રૂપિયા જમા કરીને કાળા નાણાંને ધોળા કરવામાં આવ્યા છે.

3/4
આવકવેરા વિભાગના અધિકારીઓએ બેંકમાં આ બન્ને નકલી ખાતાને લઈને બેંકના કર્મચારીઓની પૂછપરછ કરી છે. જોકે બેંકે કોઈપણ ગોટાળો ન થવાનું કહ્યું છે.

4/4
બેંકે આ અંગે જણાવ્યું છે કે, બે ગ્રાહકોના ખાતાની તપાસ માટે ઇનકમ ટેક્સ વિભાગની ટીમ બ્રાન્ચમાં પહોંચી હતી. આ ખાતામાં કેવાઈસીને લઈને કોઈ ગોટાળો નથી મળ્યો. બ્રાન્ચ મેનેજરની પણ ઇનકમ ટેક્સ વિભાગે પૂછપરછ કરી છે પરંતુ હજુ સુધી બેંકને કોઈ ગોટાળો થવાની જાણકારી આપવામાં આવી નથી. બેંક નિયમિત રીતે ખાતામાં લેવડ દેવડની જાણકારી આપતું રહે છે. અમારી બેંકમાં કોઈ નકલી ખાતા નથી. અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget