શોધખોળ કરો
17 વર્ષ પહેલા પણ આતંકી હુમલામાં 30 અમરનાથ યાત્રિઓ માર્યા ગયા હતા, જાણો ક્યારે ક્યારે થયા છે હુમલા
1/8

- 2006માં આતંકીઓએ ફરી એક વખત અમરનાથ પ્રવાસીઓને નિશાન બનાવ્યા, આ હુમલામાં એક શ્રદ્ધાળુનું મોત થઈ ગયું.
2/8

- 09 ઓગસ્ટ 2002ના રોજ જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ પ્રવાસીઓના એક કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો. દસથી વધારે લોકો માર્યા ગયા અને ત્રીસથી વધારે લોકો ઘાયલ થયા.
Published at : 11 Jul 2017 11:31 AM (IST)
View More






















