શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: કુલગામના ચૌગમમાં લશ્કર અને હિજ્બૂલના 4 આતંકી ઠાર
1/3

જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણ બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા બારામુલા અને કાજીગુંડ વચ્ચેની રેલવે સેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર અને હિઝબૂલ મૂઝાહિદ્દીનના આતંકી સામેલ છે.
2/3

આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉંટરમાં સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે. જે જગ્યાએ સશસ્ત્ર અથડામણ થઈ છે તે સ્થળેથી 3 આતંકવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ સુરક્ષાબળોએ વિસ્તાર ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Published at : 15 Sep 2018 09:38 AM (IST)
View More





















