શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં આંતકીઓએ કાલે પૂર્વ સરપંચની કરી હત્યા, આજે તેના ઘરને લોકોએ ચાંપી દીધી આગ

1/3
જમ્મુ અને કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે જણાવ્યું, ‘ઘટનાની જાણકારી મળવા પર પોલીસ અને સુરક્ષા દળ પૂર્વ સરપંચના ઘરે પહોંચી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.’

2/3
જમ્મુ: જમ્મુ કાશ્મીરના શોપિયામાં સોમવારે સાંજે આતંકિઓએ જે પીડીપી કાર્યકર્તા અને પૂર્વ સરપંચની ગોળી મારી હત્યા કરી દીધી હતી તેના ઘરને ગ્રામજનોએ મંગળવારે આગ ચાપી દીધી છે. આરોપ છે કે આ આતંકવાદીઓના કહેવા પર કરવામાં આવ્યું છે.

3/3
સૂત્રો પ્રમાણે મંગળવારે સવારે અજાણ્યા લોકોએ પૂર્વ સરપંચના ઘરમાં આગ ચાપી દીધી હતી. જણાવી દઈએ કે સોમવારે પરીવાર અને આતંકીઓ વચ્ચે થયેલા અથડામણમાં એક આતંકી શૌકત ફલાહી માર્યો ગયો હતો.તેના પહેલા સોમવારે ત્રણ આતંકીઓએ પૂર્વ સરપંચ મોહમ્મદ રમઝાન શેખની ગોળી મારી હત્યા કરી નાખી હતી. તે દરમિયાન રમઝાન શેખના પરિવારનું પણ બહાર નીકળી આતંકી સાથે ઘર્ષણ થયું હતું તે દમિયાન એક આંતકી માર્યો ગયો હતો. ત્યારબાદ પોલીસની સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાનાએ વિસ્તારને ઘેરી આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget