મહંત સોમપુરીનું આ કાંડ બહાર આવ્યા બાદ ગ્રામપંયાચતે નવા મહંતની નિમણૂંક કરી છે. સંત સમાજ અને ગ્રામીણ લોકોએ નરેશપુરીને બાબા રાજાપુરી ડેરાના નવા મહંત બનાવ્યા છે.
2/5
વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આ બન્ને કેવી કેવી અશ્લિલ હરકતો કરી રહ્યા છે. ત્યારે તેની સાથે રહેલ ત્રીજી વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડીંગ કરીને આ મહંતની અશ્લીલ ઓળખ તેમના આંધળા ભક્તો સામે મૂકી હતી.
3/5
મહિલા સાથે પથારીમાં બેસીને દારૂ અને સિગારેટના કસ મારતા આ મહંતને હવે પોલીસ અને ગામવાળાઓ પણ શોધી રહ્યા છે. મહંતને શોધી રહેલા તેમના ભક્તોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે હવે જો આ મહંત ગામમાં દેખાયો તો તેને બરાબરનો પાઠ ભણાવીશું.
4/5
સોમપુરી નામનો આ મહંત અંદાજે 330 વર્ષ જૂના બાબા ડેરા રાજપુરીનો 14મો મહંત હતો. નવાઈની વાત એ છે કે આ મહંતના આવા એક બે નહીં પણ પૂરા નવ અશ્લીલ વીડિયો વાઈરલ થયા છે.
5/5
નવી દિલ્હીઃ હરિયાણાના કલાયતા વિસ્તારના એક ગામમાં એક ડેરાના મહંતનો મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો થોડા મહિના પહેલા બનાવવાનો ગામના લોકો કરી રહ્યા છે. વીડિયોમાં મહંત એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સાથે જ દારૂની સાથે સાથે સિગરેટના કસ મારતા જોવા મળી રહ્યા છે. બંધ રૂમમાં તેની સાથે એક ત્રીજી વ્યક્તિ પણ છે જે તેની આ હરકતોને વીડિયોમાં કેદ કરી રહી છે.