શોધખોળ કરો

કાશ્મીરમાં જેલમાં ધકેલાયેલી મહિલા આતંકવાદી આસિયા કોણ છે? સલમાનને કહ્યો હતો ખૂની

1/6
વર્ષ 2015માં આસિયાએ સલમાન ખાને ખુની ગણાવ્યો હતો. કાશ્મીરમાં સિનેમા હોલ ખોલવાની વકાલત કરવાના મામલે સલામન પર આસિયા સલમાનને સાંસ્કૃતિક હુમલાખોર ગણાવ્યો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે, સલમાન ખાન ઇસ્લામ વિરોધી છે અને તેણે સલમાનને ભ્રષ્ટ, દુરાચારી અને અધર્મી ગણાવ્યો હતો.

2/6
 કાશ્મીરની રાજનીતિમાં આસિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ગણવામાં આવે છે. આસિયાએ 25 માર્ચ 2015ના રોજ કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડો લહેરાવ્યો હતો અને પાકિસ્તાની રાસ્ટ્રગીત ગાયું હતું. 12 સપ્ટેમ્બર, 2015માં આસિયાએ જમ્મુ અને કાશ્મીરમાં બીફ પર પ્રતિબંધના વિરોધમાં ગાય કાપવાનો વીડિયો બનાવીને જારી કર્યો હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ એક રેલીમાં આસિયા સાથે ફોન પર વાત થયાની વાત પણ કહી હતી. આસિયાના પાકિસ્તાનના પ્રધાનમેત્રી નવાઝ શરીફ પણ વખાણ કરતાં જોવા મળ્યા છે. શરીફે તેને પત્ર લખીને તેના કામના વખાણ કર્યા હતા.

3/6
આસિયાનો જન્મ 1982માં શ્રીનગરમાં થયો હતો. તેણે બાયોકેમેસ્ટ્રીમાં બીએસસી કર્યું છે. તેણે કાશ્મીર યૂનિવર્સિટીમાંથી અરેબિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આસિયાને બે પુત્ર છે. એક દીકરો શ્રીનગરમાં 11માં ધોરણમાં ભણે છે અને બીજો દીકરો મલેશિયામાં આસિયાની મોટી બહેનની સાથે રહીને અભ્યાસ કરે છે.

4/6
 વર્ષ 2010માં આસિયાની દેશમાં ગેરકાયદેસર ગતિવિધીઓને પ્રોત્સાહન આપવા, હિંસા ફેલાવવા અને દેશ વિરૂદ્ધ યૂદ્ધ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પતિ આશુક હુસૈન ફક્તૂએ 22 વર્ષ જેલમાં વિતાવ્યા છે. સાથે જ સપ્ટેમ્બર 2013માં આસિયાના ત્રણે ભત્રીજાની આતંકવાદીઓ ગતિવિધીઓમાં સામેલ હોવાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

5/6
આસિયા કાશ્મીરની એક મુખ્ય મહિલા ભાગલાવાદી નેતા ગણવામાં આવે છે. તે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સની સભ્ય પણ છે. આસિયાએ આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદીનના સંસ્થાપક સભ્ય આશિક હુસૈન ફક્તૂ સાથે લગ્ન કર્યા હતા. આશિક હુસૈન વર્ષ 1992થી જેલમાં છે. આસિયાને મહિલા જેહાદીઓના નેટવર્કના પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે.

6/6
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં ભાગલાવાદી મહિલા નેતા આસિયા અંદ્રાબીની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર પબ્લિક સર્વિસ એક્ટ અંતર્ગત શ્રીનગરમાં ધરપકડ કરવામાં આવી છે. આસિયા દુખ્તરાન-એ-મિલ્લત નામની મહિલાઓની એક સંસ્થા ચલાવે છે. આ સંસ્થા કાશ્મીરમાં ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સનો ભાગ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget