શોધખોળ કરો

લોનાવાલામાં ચાલતી ટ્રેન પર પડ્યા પથ્થર, ત્રણ યાત્રી ઘાયલ

1/3
આ વર્ષે 30 જાન્યુઆરીએ થયેલી પાચમી ઘટનામાં ખંડાલા ઘાટમાં એક ટનલના દ્વાર પર થયેલા ભુસ્ખલનથી ત્યાં કામ કરી રહેલા એક કર્મચારીનું મોત થયું હતું અને 3 લોકો ઘાયલ થયા હતા.

2/3
લોનાવાલા: લોનાવાલામાં અને કર્જત સ્ટેશન નજીક ખંડાલા ઘાટીના ઠાકુરવાડી સ્ટેશન અને મંકી હિલ વચ્ચે મુંબઈથી પુળે તરફ જઈ રહેલી હુબલી એક્સપ્રેસ પર કેટલાક મોટા મોટા પથ્થરો પડતા ટ્રેનના એક ડબ્બાના છત ફાડી અંદર પડ્યો હતો. આ ઘટના સોમવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. જો કે, આ ઘટનામાં ત્રણ મુસાફરોને ઈજાઓ થઈ છે. ઘટનાના સમાચાર મળતા રેલવે વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને તે પથ્થરને ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે હુબલી એક્સપ્રેસ તેમના નિર્ધારિત સમયથી એક કલાક મોડી થઈ.

3/3
જો કે, આ માર્ગ પર ભૂસ્ખલનની આ મહિનામાં ત્રીજી ઘટના છે અને સાથે રેલવે ટ્રેક દબાયાની ઘટના પણ બની છે. ગત 18 જુલાઈએ મુંબઈથી પુળે તરફ જતી હૈદરાબાદ એક્સપ્રેસનુ એન્જીન પહાડ પરથી પડેલા પથ્થરના કારણે પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. જેના કારણે ચાર કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેના બીજા દિવસે પણ સિંહગઠ એક્સપ્રેસ સામે કેટલાક મોટા મોટા પથ્થરો આવી ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget