સાથે સબસિડી વિનાના એલપીજી સિલીન્ડર 80 રૂપિયા સુધી મોંઘા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસ મોંઘો થવાની અસર પાવર કંપનીઓ પર પણ પડશે.
2/4
વિશ્લેષકોના મતે, 1લી ઓક્ટોબરથી એલપીજીમાં 10 થી 15 રૂપિયા સુધી વધી શકે છે. જ્યારે સીએનજીમાં 2 થી 2.5 રૂપિયા અને પીએનજીમાં 3 થી 4 રૂપિયાનો વધારો આવી શકે છે.
3/4
માહિતી પ્રમાણે, 1લી ઓક્ટોબરથી એલપીજી, સીએનજી અને પીએનજીની ગેસ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો વધવા અને રૂપિયામાં આવેલી કમજોરીના કારણે સોમવારે 14 પૈસાનો વધારો થઇ શકે છે. એટલે કે નેચરલ ગેસની કિંમતો અંદાજે 14 ટકા વધવાનું અનુમાન છે.
4/4
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલ બાદ હવે દેશના નાગરિકો પર સરકારનું વધુ એક ભારણ આવવા જઇ રહ્યું છે. મોંઘવારી કાબુમાં લેવાના બદલે સરકાર હવે એલપીજી સિલીન્ડરની કિંમતોમાં વધારો કરી રહી છે. આ વધારો આવતીકાલ એટલે કે 1લી ઓક્ટોબરથી લાગુ થઇ જશે.