રોડ શો દરમિયાન પ્રિયંકા ગાંધી સતત લોકો સાથે વાત કરી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી હાથમાં ચાનો કપ લઈને સતત ચુસકી મારી રહ્યા છે.
3/4
લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ બન્યાં બાદ પ્રિયંકા ગાંધી આજે પ્રથમ વખત 4 દિવસની મુલાકાતે લખનઉ પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ તેમનો રોડ શો શરૂ થયો હતો. પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત છે.
4/4
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચાની ચુસકી લેતાં જોવા મળ્યા હતા.